ગઢડા તાલુકાના કુદરતી સૌંદર્યનો નજરાણુ એટલે સહસ્ત્ર ધરા ખોડીયાર મંદિર કે જેમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા.પાણીના ધોધ અને ખળખળ વહેતા ઝરણાં ના આકાશી મનમોહક દ્રશ્યો જોવા મળ્યા.મંદિરની ચારેય બાજુ મા ખળખળ વહેતાં ઝરણાં અને પાણીના ધોધ થી સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું.અહીં કુદરતી નજારો જોવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલું છે ઐતિહાસિક શહસ્ત્રધરા ખોડિયાર મંદિર છે ગઢડા તાલુકામાં આવેલા છે