મેંદરડા: મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓની સીમમા થયેલ કેબલ ચોરીના આરોપીઓને પકડી પાડી, મુદ્દામાલ રીકવર કરતી પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ.આર.ઓડેદરા સાહેબનાઓના એ સીમચોરી ઘરફોડ ચોરી તથા લુંટ જેવા મિલકત સંબંધી દાખલ થયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહીતકુમાર સાહેબનાઓના આગેવાનીમા મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા સાહેબ નાઓની ટીમ દ્વારા મેંદરડા પો.સ્ટે દાખલ થયેલ વિવિધ ગુનાઓમાં