Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav

ભુજ: સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

Bhuj, Kutch | Apr 1, 2026
સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સોનાના દાગીનાની ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપી બાદશાહઅલી શેખની ધરપકડ કરી છે. કાયદેસરની તપાસ હાથ ધરી છે.