કેશોદ: કેશોદના લેઉવા પટેલ સમાજ ખાતે શ્રી લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા બે દિવસ માટે એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું
Keshod, Junagadh | Jul 26, 2025
કેશોદમાં લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા મહિલાઓ પોતાના પગભર થઈ શકે તેને લઈ અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજે...