નાંદોદ: બામરોલી ખાતે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ની આગેવાનીમાં બિરસા મુંડા જનસભા યોજાઈ.
Nandod, Narmada | Nov 17, 2025 બામરોલી ખાતે ધારાસભ્ય ની આગેવાનીમાં બિરસા મુંડા ની જન્મ જયંતીની જનસભા યોજાઇ જેમાં ખૂબ આદિવાસીઓના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ આદિવાસીઓના હક અધિકાર અને જે ડેમોમાં જમીનો ગઈ છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા