ગારિયાધાર–પાલીતાણા રોડ પર બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, એકની હાલત ગંભીર તારીખ 16 ડિસેમ્બર 2025 ને મંગળવારના રાત્રે 10 વાગ્યે ગારિયાધાર–પાલીતાણા રોડ પર આવેલા ઘાંચીવાડ વિસ્તાર નજીક આજે બે બાઈક સામસામે ભયાનક રીતે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે એક્ટિવા સંપૂર્ણ રીતે કૂચે કૂચા થઈ ગઈ હતી. અકસ્માતમાં ઉમ્તિયાઝ નામના એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા તરત જ ઇજાગ્રસ્તને પ્રાથમ