સુબીર: ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર આજે સાંજે એક મોટી માર્ગ દુર્ઘટના ટળતા અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા.
Subir, The Dangs | Jul 31, 2025
GSRTC)ની એક બસના બેદરકાર ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી રોંગ સાઈડમાં ધુળચોંડ જૂના બસ સ્ટેન્ડ પાસે એક ક્રેન સાથે અથડાવવાનો...