પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામના 200થી વધુ વ્યક્તિના ફોર્મ 7 ભરાઈ ગયા છે.અને ફોર્મ 7 માં મરણ ગયેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેને લઈને આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા છે અને "જીવતા વ્યક્તિ ને મૃત બતાવવામાં આવ્યા છે. એ મૃત વ્યક્તિઓને જીવિત કરવામાં આવે તેવી માંગ કરી છે.