મવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશન કોર્પોરેશન 108.37 કરોડની 11660 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ સત્રના બહાને છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરી હતી. પરંતુ આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે પ્રશ્ર્ન પૂછાતા બોર્ડમાં વિપક્ષનો મોકો ન આપવો પડે તે માટે તંત્રએ આજે બુલડોઝર દોડાવી મવડી તથા મોટા મવામાં કાચા પાકા મકાનો અને ઝૂંપડા સહિતનો 21 બાંધકામોનુ ડિમોલીશન કરી