કાલોલ: કાલોલ પોલીસે મલાવ ગામે તળાવની પાળ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ને રૂ 2430/ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
Kalol, Panch Mahals | Jul 22, 2025
કાલોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલના મલાવ ગામે તળાવની પાળ નજીક ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો પાના પત્તા વડે...