વલસાડ: ધરમપુર ચોકડી નજીક ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા ની સાઇડે ઉતરી જતા અકસ્માત ચાલકનો ચમત્કારી બચાવ
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 12 55 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના નેશનલ હાઇવે નંબર 48 ધરમપુર ચોકડી નજીક એક ટેમ્પો ચાલક પસાર થઈ રહ્યો હતો.જે દરમિયાન સ્ટેરીંગ પરથી ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની ટેમ્પો ઉતરી ગયો હતો. જોકે સદ નસીબે આ ઘટનામાં ચાલકને કોઈ જાનહાનાને કે ઇજા થઈ ન હતી. તેમજ ચાલક દ્વારા ટેમ્પો બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં નીકળતા તેને ક્રેન મારફતે કાઢવામાં આવ્યો છે.