મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર કેદીઓ અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા પેરોલ ફ્લો એ એક મોટી સફળતા મળી છે. મહેસાણા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઉનાવા પોલીસ સ્ટેશનના "છેતરપિંડી"ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત શહેરથી ઝડપી પાડવામાં આવ્યો છે. વિકાસકુમાર પ્રવિણભાઇ જોષી ઝડપી પાડી આગળ ની કાયૅવાહી કરવામાં આવી