ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અવરલોડ ગેરકાયદેસર રેતી ખનન કરતા બે ડમ્પરો જપ્ત કરી કુલ 90 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્ય
Chotila, Surendranagar | Jun 24, 2025
ચોટીલામાં નાયબ કલેકટરના ચેકિંગ દરમિયાન વધુ 90.43 લાખનો મુદ્દા માલ ઝડપાઈ જવા પામ્યો છે મોડી સાંજે અધિકારીના ચેકિંગ...