મહુધા વિધાનસભાના બૂથ નંબર 57 પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાને સુગમ બનાવવા માટે કાર્યકર્તાઓ સક્રિય છે. આજે ગુજરાત સરકારના રાજ્ય મંત્રી અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાએ બૂથ નંબર 57ની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સ્નેહસભર મુલાકાત કરી હતી