પુણા: અમદાવાદથી ઝડપાયેલી ડુપ્લીકેટ દવાનો તપાસનો રેલો સુરત પહોંચ્યો,કતારગામની મેડિકલમાં પણ સપ્લાય કરાયો હતો જથ્થો
Puna, Surat | Jul 30, 2025
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ,રાજકોટ,સુરત સહિત વડોદરા માં મેડિકલ.સ્ટોર અને સંચાલકોના ઘરે દરોડા પાડ્યા...