ઘોઘા તાબેના કોળિયાક ગામે ધાર્મિક જગ્યાઓએ તેમજ લોકોના ઘરોમાં અવાર નવાર ચોરીના બનાવો બને છે ત્યારે કોળિયાક નિષ્કલંક મહાદેવ ના મંદિર પાસે આવેલ રામજી મંદિરે ફરી એક વાર બન્યો ચોરી નો બનાવ અને ગામ જનો દ્વારા ચોરોને ઝડપી લીધા ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી મંદિરે ચોરી કરવા આવેલ બે યુવકોને ગામ જનો દ્વારા ઝડપી લેવામાં આવ્યા આજરોજ તા.23/12/25 ને બુધવારે મોડી રાત્રે ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ રામજી