ધ્રાંગધ્રા: સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરાય..
ધ્રાંગધ્રા શહેરમાં સિનિયર સીટીઝન અને પ્રકૃતિ પ્રેમીઓએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ મકરસંક્રાંતિ નજીક આવતા જ પતંગ અને માંજાનું વેચાણ શરૂ થઈ જાય જેના સામે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે.