જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામ ખાતે જામનગર જિલ્લાની સહકારી બેંકની વધુ એક શાખા શરૂ કરવામાં આવી છે પૂર્વ રાજ્યમંત્રી હીરદાસ જીવણદાસ લાલ ની સ્મૃતિમાં તેમના પરિવારો દ્વારા સહકાર ભવનમાં આ નવી શાખા નું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા