વિસાવદર: વિસાવદર તાલુકાના મોણિયા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર માં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે
Visavadar, Junagadh | Jul 25, 2025
મોણીયા ગામમાં આવેલું એક આંગણવાડી કેન્દ્ર જ્યાં60જેટલા બાળકો તેમજ બાજુમાં આવેલી પ્રાથમિક શાળા માં અંદાજે120વિદ્યાર્થીઓ...