વાવ વિધાન સભાની પેટા ચુટણીના જાહેરનામા બાદ ગતરોજ ભારતીય જનતા પાર્ટીના નિરક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ભાભર ખાતે હાથ ધરવામાં આવી હતી.જેમાં ગતરોજ એક વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સેન્સ લેવાની કામગીરી ચાલી હતી જેમાં પચાસથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પોતાના સમર્થકો સાથે ટિકિટ માટે દાવેદારી કરી જેનુ આજે તા.18/10/2024 ના જાતિ વાઈઝ આંકડા સામે આવ્યા હતા.