કાલોલ: શહેરમાં મધવાસના ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે નિવૃત્ત કર્મચારી મંડળની 25મી સાધારણ સભા યોજાઈ
Kalol, Panch Mahals | Jul 12, 2025
કાલોલ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની ૨૫ મી કારોબારી સભા શનિવારે બપોરે એક કલાકે મધવાસ ગામના પ્રસિદ્ધ ગૌષ્ણેશ્વર મહાદેવ...