ધ્રાંગધ્રા: રોકડીયા સર્કલ નજીક પ્રેમલગ્ન કરનાર પરણિતા પર સાસરિયા ત્રાસ ગુજારતા પતિ સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાઈ
ધ્રાંગધ્રામાં પ્રેમલગ્ન કરનાર પરણિતા પર સાસરિયા ત્રાસ ગુજારતા પતિ સસરા દારૂ ભરી એપવા,નોનવેજ બનાવાની માંગણી કરતા હતા એટલું જ નહીં બીમારીમાં સારવાર કરાવવાને બદલે સાસુએ પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરી પરણીતને ઘર માંથી કાઢી મૂકી હતી જેને લઈને પરણીતા એ સાસુ સસરા અને પતિ સામે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે