અરવલ્લી જીલ્લામાં બે નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા.ભિલોડા તાલુકાનું વિભાજન કરી નવો તાલુકો યાત્રાધામ શામળાજીને બનાવાયો.બાયડ તાલુકાનું વિભાજન કરી સાઠંબાને તાલુકા મથક બનાવાયું3' ઓક્ટોબરે સાઠંબા તાલુકાની કચેરીઓ વિધીવત કાર્યાન્વિત કરવામાં આવશે.ડીડીઓ અરવલ્લી, પ્રાંત અધિકારી બાયડ, મામલતદાર બાયડ, તાલુકા વિકાસ અધિકારી બાયડ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓના સાઠંબા તાલુકામાં કચેરીઓ કાર્યાન્વિત કરાવવા સાઠંબા ખાતે આંટાફેરા વધ્યા.સહકારી જીન સાઠંબા મામલતદાર કચેરી