માળીયા હાટીના ના સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ રાખેલ હતો આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ એ લોયા ગામ માં શાકોત્સવ કર્યો હતો ત્યારે. સ્વામિનારાયણ ભગવાને 60 મણ રીંગણા અને તેમાં 18 મણ ધી નો વઘાર સ્વામિનારાયણ ભગવાને લોજધામમાં સાકોત્સવ માં કર્યો હતો એ પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગામે ગામ જોવા મળે છે માળીયા હાટીનાના સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ