સાયલા: સાયલા પોલીસ સ્ટેશન ના હત્યા ના ગુનાહ માં વચગાળ ના જમીન ઉપર 10 વર્ષ થી ફરાર આરોપી ને SOG એ જડપી પડ્યો
સાયલા SOGએ હત્યાના ગુનામાં દસ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી બુટા જોગાભાઈ બોળીયા ભરવાડને ઝડપી પાડયો છે. આ આરોપી સાયલા પોલીસ સ્ટેશનના કલમ 302 હેઠળ વોન્ટેડ હતો.બુટાભાઈ જોગાભાઈ બોળીયા ભરવાડ જણાવ્યું અને છેલ્લા દસ વર્ષથી વચગાળાના જામીન પરથી નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે.આરોપી જેલમાંથી ફરાર થયા બાદ મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, અમરાવતી જેવા સીમ વિસ્તારોમાં ફરતો