ડીસામાં યોગ મહોત્સવનું ભવ્ય આયોજન યોગગુરૂ શૈલેષજી રાઠોડ આપશે માર્ગદર્શન આપ્યું....!
Deesa City, Banas Kantha | Dec 3, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજરોજ.તા.3/12/2025 ના રોજ યોગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ અનુસરો યોગ કરાવવામાં આવ્યા હતા જેમાં ડીસામાં યોગ મહોત્સવનું ભવ્ય આયોજન યોગગુરૂ શૈલેષજી રાઠોડ આપશે માર્ગદર્શન આપ્યું હતું લોકોએ પણ યોગનો લાભ લીધો હતો....