વાંસદા: વાંસદા વિવિધ વિસ્તારોમાં આવેલા પુલ-રસ્તાઓનું નિરીક્ષણ અને સમારકામ તેજ, ખરેરા નદી પર અધિકારીઓએ કર્યુ નિરીક્ષણ
Bansda, Navsari | Jul 18, 2025
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખસ્તાહાલ બનેલા માર્ગો અને પુલોના નિરીક્ષણ અને સમારકામની કામગીરી ત્વરિત ધોરણે શરૂ કરાઈ...