ભારત દેશમાં રાષ્ટ્રીય સ્વયં સેવક ની સ્થાપના ડૉ કે.બી . હેડગેવાર દ્વારા 27 સપ્ટેમ્બર 1925 ના રોજ કરવામાં આવી હતી જેને આજ ટૂંકમાં RSS પણ કહેવામાં આવે છે જેને 100 વર્ષ એટલે શતાબ્દી પૂર્ણ કરતા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ધનસુરા તાલુકાના કાર્યક્રમ જે.એસ.મહેતા હાઈ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો .જેમાં રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણ આ ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપે છે તે નિમિતે જે એસ મહેતા હાઈ સ્કૂલ માં