વિસાવદર: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા ભરતભાઈ અમીપરાએ ધારાસભ્ય અરવિંદ લાડાણીને લઈ વિસાવદર ખાતેથી આપી પ્રતિક્રિયા
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા એ ધારાસભ્ય અરવિંદ લાડાણી વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસમાં હતા ત્યારે સિંહ જેવા હતા અત્યારે ભાજપમાં છે ત્યારે ડરપોક ધારાસભ્ય છો તેવું કહ્યું હતું અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી