કવાંટ: ચીચબા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં એલસીબી પોલીસે મુદામાલ સાથે ડોન બોસ્કો ચોકડી પાસેથી ઝડપ્યો.
Kavant, Chhota Udepur | Jul 20, 2025
કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીચબા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ભેદ છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે...