દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડના સૂડીયા ગામના સરપંચ સામે ખોટી અરજીઓ કરવામાં આવતા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને રજુઆત
Dohad, Dahod | Jul 21, 2025
દાહોદ જિલ્લાના સીંગવડના સૂડીયા ગામના મહિલા સરપંચને અન્ય પક્ષ દ્વારા ખોટી અરજીઓ કરી હેરાન પરેશાન કરવામાં આવતા ગ્રામ જનોને...