સિધ્ધપુર: દશાવાડા ગામ ખાતે બ્રહ્માણી માતાજીના મંદિરમાં પતરા ના શેડ નીચે ફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું
Sidhpur, Patan | Jul 30, 2025
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામમાં આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવરાજજી...