જિલ્લામાં ચાલતાં જમીન સંપાદનના વિવિધ પ્રોજેક્ટસ ની સમીક્ષા અર્થે જિલ્લાના સંબંધિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
Mahesana City, Mahesana | Dec 5, 2025
મહેસાણા જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે આજરોજ આ બેઠક યોજવામાં આવી હતી , જેમાં જિલ્લાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી,