વાળુકડ ગામે 30 વર્ષે યુવકની તીક્ષના હથિયારના ઘા મારી હત્યા
Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર નજીકના વાળુકડ ગામે કોઈ અગમ્ય કારણોસર રવિભાઈ ઉર્ફે લાલાભાઇ કલોતરા નામના 30 વર્ષીય યુવક ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી દેવામાં આવી, બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી.