આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાંગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે “Women For Tree Campaign”ની રાજ્યકક્ષાની કામગીરીનો શુભારંભ ધોળકા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.