દાહોદ: દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈ*
Dohad, Dahod | Dec 2, 2025 દાહોદ કલેકટર કચેરી, ખા5ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈ* 000 *નીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ* 000 દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અન્વયે નીતિ આયોગની ટીમ દ્વારતે નીતિ આયોગની બેઠક યોજાઈ*