મહુવા તાલુકાના ખરવાણ ગામમાં આવેલ જોશી મહોલ્લામાં મહેન્દ્રભાઈ છોટુભાઈ ના ઘર પાસે આવેલ એક ગટરમાં વિશાળકાય અજગર નજરે પડતા સ્થાનિકો ભયભીત થઈ ઊઠ્યાં હતા 4 ડીસેમ્બર ના રોજ રાત્રી ના લગભગ આઠ કલાકે આ અજગર નજરે પડ્યો હોવાનું જાણવા મળે છે જોકે આ સ્થાનિક યુવાનો તેમજ વન્ય જીવો ને પકડવાની જાણકારી ધરાવતા અશ્વિનભાઈ તેમજ સાહિલ ભાઈ સાથે સ્થાનિકો ની મદદ વડે આ વિશાળકાય અજગર ને સહી સલામત રીતે પકડી ને બહાર કાઢવામાં આવ્યો હતો.