સુરત સાયબર સેલે તાજેતરમાં વલસાડ અને દિલ્હીથી બે એવા હાઇ-પ્રોફાઇલ યુવાનોની ધરપકડ કરી છે, જેઓ ભણેલા-ગણેલા હોવા છતાં PUBG ગેમની લત અને લાલચમાં આવીને સાયબર ફ્રોડના નેટવર્કનો હિસ્સો બની ગયા હતા. આ બંને યુવાનો સાયબર ઠગો પાસેથી ડિસ્કાઉન્ટમાં ગિફ્ટ વાઉચર ખરીદીને સોનાની ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે.બેંકમાં 10 લાખ જમા કરાવ્યા ને ઠગે...સુરતના અઠવા પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદની વિગતો અત્યંત કરુણ છે. એક મધ્યમવર્ગીય મહિલાએ ઘરકામ કરીને અને પેટે પાટ.