થાનગઢ શહેરના પ્રજાપતિ પોટરી નજીક રહેણાક મકાનમાં દરોડો કરતા જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયર ટીન કુલ 473 નંગ કિંમત 1.61 લાખ રૂપિયાનો જપ્ત કરી રફીક ઉર્ફે ભૂરા અબ્દુલભાઈ મોટલાણીને ઝડપી લઇ વિદેશી દારૂનો જથ્થો આપનાર વિનોદ ઉર્ફે લોઢણ રાજમીભાઈ ચાવડા હાજર નહિ મળી આવતા બંન્ને વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.