દિયોદર: ઇકો ગાડીમાં ચોર ખાનાં બનાવી સાંચોરથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂ દીઓદરના રૈયા નજીકથી એલસીબી પોલીસે જડપયો..
India | Jul 30, 2025
આજરોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર બનાસકાંઠા દિયોદરના રૈયા નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા......