અમદાવાદની હવા બની વધુ પ્રદૂષિત..શહેરના વિવિધ વિસ્તારમાં AQI 400ને પાર.. ત્યારે શુક્રવારે 11 વાગ્યે અમદાવાદમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું..હેબતપુરમાં 449 AQI, ઈસ્કોનમાં 302 AQI, સરખેજમાં 276 AQI, ગુરુકુળમાં 281 AQI, થલતેજમાં 239 AQI, ગોતામાં 234 AQI, ઇસનપુરમાં 219 AQI, શાંતિગ્રામમાં 210 AQI, બોડકદેવમાં 209 AQI, બોપલમાં 207 AQI નોંધાયો