પારડી: તાલુકાના એક વિસ્તારમાં યુવતી સાથે instagram મારફતે 12000 કિંમતની છેતરપિંડી થતા સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ
Pardi, Valsad | Jul 16, 2025
બુધવારના 6 કલાકે વલસાડ એસપી કચેરીથી આપવામાં આવેલી વિગત મુજબ પારડી તાલુકાના એક વિસ્તારમાં યુવતી સાથે instagram માં કપડાં...