ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે તેજ પવન સાથે વરસાદથી રેલ્વે સ્ટેશન રોડ પર અનેક વૃક્ષો થયા ધરાસાઈ
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર તે જ પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાય થયા છે વૃક્ષો ધરાશાય થતાં વીજ પુરવઠો પણ ખોવાયો હતો ખંભાળિયા નગરપાલિકા ફાયર અને પીજીવીસીએલ ની ટીમ દ્વારા વૃક્ષો વટાવી વીજ પુરવઠો શરૂ કરવા કવાયત હાથ ધરાય