છોટાઉદેપુર: ચોરવાણા ગામની બાળકીને નવજીવન મળ્યું રૂપિયા સાડા ત્રણ લાખના ખર્ચે થનાર ઓપરેશન સરકારમાં વિના મૂલ્યે થયું.
Chhota Udaipur, Chhota Udepur | Jul 19, 2025
રાષ્ટીય બાલ સ્વાસ્થ્ય કાર્યકમ અંતર્ગત છોટાઉદેપુરના ચોરવાણા ગામની બાળકીને નવજીવન મળ્યું હતું બાળકના હદયમાં કાણુ હોવાનું...