ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં દુકામાં લાગેલી આગ ઊપર સતત 5 ક્લાક ઉપરાંતના સમય થી કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે, ક્રેન વડે દુકાનના ઉપલા માળના શટર તોડી ગોધરા અને કાલોલ ફાયર વિભાગ ની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઊપર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, ગોધરા શહેરના હાર્દ સમાન પાંજરાપોળ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં લાગેલી ભીષણ આગ હજુ પણ શમી નથી. ઘટનાના 5 કલાક વીતી ગયા હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી, જ