સુબીર: નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ વિતરણ
Subir, The Dangs | Jul 29, 2025
આહવા ખાતે ડાંગ જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩ જેટલાં નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ...