ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા સમૂહગીતમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાળકો અને આચાર્યનું સન્માન
Khergam, Navsari | Aug 2, 2025
નાંધઇ ગામની વચલા ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા સંયુક્તપણે સુંદર મહેનત...