જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠનની બેઠક મળી હતી જેમાં જૂનાગઢના પ્રભારી મંત્રી ડો પ્રદ્યુમન વાજા સહ પ્રભારી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સંગઠનમાં થતી કામગીરી ની ચર્ચા કરવામાં આવી સરકાર અને પાર્ટીના કાર્યક્રમો તેમજ એસ.આર ની કામગીરી સારી રીતે થાય તેને લઈને ચર્ચા કરવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.