ભરૂચ: વિલાયત અને સાયખા-૨ GIDC ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણાની કાર્યક્રમ(SIR)ની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
વિલાયત અને સાયખા-૨ GIDCમાં આવેલ ઔધોગિક એકમ Colourtex Pvt. Ltd. ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણાની કાર્યક્રમ(SIR)ની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.