નવસારી: નવસારી જિલ્લામાં ચોરીના દાગીના અને ૩૦ મોબાઇલ ફોન જપ્ત કરી કુલ રૂ. ૬.૮૩ લાખના મુદ્દામાલ ફરીયાદીઓને પરત કરાયા
Navsari, Navsari | Jul 30, 2025
નવસારી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મળેલી સફળતા હેઠળ જિલ્લામાં બીલીમોરા, નવસારી રૂરલ તથા એલસીબી...